IIGM Recruitment 2024 : IIGM દ્વારા વિવધ જગ્યાઓ , હમણાજ અરજી કરો. - Newkhabre

IIGM Recruitment 2024 : IIGM દ્વારા વિવધ જગ્યાઓ , હમણાજ અરજી કરો.

IIGM Recruitment 2024 :

Indian Institute of Geomagnetism એટલે કે ભારતીય જીઓમેગ્નેટિઝમ સંસ્થા દ્વારા ભારત ના ઉમેદવારો માટે સતાવાર વેબસાઈટ પર વિવિધ અધ્યાપન અને બિન-શિક્ષણ પદો માટે ઑનલાઇન અરજીઓ આમંત્રિત કરી છે અને જો તમે યોગ્યતા, યોગ્ય લાયકાત , અર્જુન અને પસંદગીની પ્રક્રિયા પગાર અને અન્ય સહિત વિવિધ ભરતી માટેની વિગતો માટે અહીં ચકાશો.

IIGM Recruitment 2024 Highlights:

મિત્રો , ભારતીય જીઓમેગ્નેટિઝમ સંસ્થા દ્વારા શૈક્ષણિક યોગ્યતા , લાયકાત , અરજી કરવાની તારીખ અને વેબસાઈટ નીચે મુજબ આપવામાં આવેલી છે.

સંસ્થા IIGM Recruitment 2024
પોસ્ટ વિવિધ (જેમકે પટાવાળા , ડ્રાયવર વગેરે..)
શૈક્ષણિક યોગ્યતા 10મુ ધોરણ પાસ અને અન્ય
અરજી કરવાની તારીખ 3 જાન્યુઆરી 2024
અરજી કરવાની અંત્તિમ તારીખ 9 ફેબ્રુઆરી 2024
ઓફિસીયલ વેબસાઇટ https://iigm.res.in/

વય મર્યાદા :

ભારતીય જીઓમેગ્નેટિઝમ સંસ્થા દ્વારા યોગ્ય વયમર્યાદા જેથી તેઓ અરજી કરી શકે તે માટે ની લોકો માટે 18 વર્ષ થી મહત્તમ વર્ષ 50 વર્ષ છે.

IIGM ભરતી 2024: મહત્વની તારીખો

IIGM ભરતી માટે નીચે મુજબ અરજી કરવાની તારીખ અને અરજી ની છેલ્લી તારીખ નીચે મુજબ વિગતો આપી છે.

  • ઓનલાઈન અરજી કરવાની તારીખ: 03 જાન્યુઆરી , 2024
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 04 ફેબ્રુઆરી, 2024
  • અરજીની હાર્ડ કોપી મોકલવાની છેલ્લી તારીખ: 09 ફેબ્રુઆરી 2024

WhatsApp Group જોડવા માટે લીંક પર click કરો : CLICK HERE

શૈક્ષણિક લાયકાત :

ભારતીય જીઓમેગ્નેટિઝમ સંસ્થા દ્વારા વિવિધ યોગ્યતા માટે જુદી-જુદી પદો માટે જુદી જુદી શૈક્ષણિક લાયકાત ને રાખવામાં આવી છે.

ઉમેદવારો માટે 10 ધોરણ પાસ કરવું આવશ્યક છે અને ઉમેદવારોને યોગ્ય નોટિફિકેશન ની માહિતી મેળવીને અરજી કરી શકે છે.

અરજી ફી :

ભારતીય જીઓમેગ્નેટિઝમ સંસ્થા દ્વારા જુદા-જુદા પદો પર વિવિધ ભરતી આવી છે તેથી તે માટે જુદી-જુદી અરજી ફી પણ હોય છે અને અરજીની ફી માટે સત્તાવાર વેબસાઈટ માંથી મેળવી શકે છે.

IIGM Recruitment Apply Online | ભારતીય જીઓમેગ્નેટિઝમ સંસ્થા માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

IIGM ભરતી માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેના સરતાથી કરી શકે તે માટે Steps નીચે મુજબ આપવામાં આવેલ છે.

  • Step 1 : સૌપ્રથમ ઉમેદવારોને IIGM ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. જેની લીંક નીચે મુજબ Table મા આપવામાં આવી છે.
  • Step 2 : પછી લીંક પર click કરી ને યોગ્ય Page પર રીડાયરેક્ટ કરવામાં આવશે.
  • Step 3 : હવે લૉગિન પેજ પર જઈ ને  રજિસ્ટર યુઝર “Button” પર ક્લિક કરીને નોંધણી કરો.
  • Step 4 : ઉમેદવારોને યોગ્ય માહિતી ને ફોર્મ પર ભરી ને Submit પર click કરો.
  • Step 5 : પછી જરૂરિયાત મુજબ યોગ્ય દસ્તાવે અપલોડ કરો.
  • Step 6 : ત્યારબાદ Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.
અરજી કરવા માટે વેબસાઇટ અહી ક્લિક કરો
હોમેપેજ અહી ક્લિક કરો
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ  9 ફેબ્રુઆરી 2024
WhatsApp Group મા જોડાવ Click Here 

Leave a Comment