GSSSB Recruitment 2024

GSSSB Recruitment 2024:

GSSSB Recruitment એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી ઉમેદવારો માટે સરકારે એક નવી મોટી ભરતી આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી દ્વારા ગુજરાતના વિવિધ વિભાગોમાં કુલ 4304 જગ્યાઓ પર મોટી ભરતી આવી છે. તેથી લોકોને ખાસ નોંધ લેવી અને ફોર્મ ભરવા માટે વિગતો નીચે મુજબ આપેલી છે.

GSSSB Recruitment 2024 Overview:

ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) એ એક જાહેર સૂચના બહાર પાડે છે જેમાં ગ્રુપ A અને ગ્રુપ B ની જગ્યાઓ રહેશે અને ઓનલાઇન અરજીઓ માટે તમે 4 જાન્યુઆરી 2024 ના રોજ શરૂ કરવામાં આવશે. GSSSB ભરતી 2024 માં પસંદગીની પ્રક્રિયા ત્રણ તબક્કામાં વિભાગો રહેશે પ્રારંભિક , મુખ્ય અને દસ્તાવેજ ની ચકાસણી.

GSSSB Recruitment 2024 Highlights:

GSSSB Recruitment 2024 ની ભરતી માટે નીચે મુજબ ટેબલ આપવામાં આવશે.

ભરતી નામગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટ નું નામજુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ અને અન્ય પોસ્ટ્સ
પરીક્ષા મોડઓનલાઇન
ભરતી પ્રકારકાયમી ભરતી
કુલ ખાલી જગ્યા4304
અરજી કરવાની ની તારીખ 4 થી 31 જાન્યુઆરી 2024

કુલ ભરતી ની જગ્યાઓં :

PostsVacancies
Junior Clerk (જુનિયર ક્લાર્ક)2018
Senior Clerk (સિનિયર ક્લાર્ક)532
Head Clerk (હેડ ક્લાર્ક)169
Office Assistant (ઓફિસ એસિસ્ટન્ટ)210
Junior Clerk (જુનિયર ક્લાર્ક)590
Office Superintendent Class 305
Sub Registrar Grade 1 (સાબ રજીસ્ટ્રાર)45
Sub Registrar Grade 2 (સાબ રજીસ્ટ્રાર)53
Stamp Inspector23
Social Welfare Inspector (સમાજ કલ્યાણ નિરીક્ષક)46
Assistant Social Welfare Officer (મદદનિશ સમાજ કલ્યાણ અધિકારી)13
Social Welfare Inspector (સમાજ કલ્યાણ નિરીક્ષક)102
Collector Office Clerk (કલેક્ટર કચેરી ક્લાર્ક)160
ગૃહમાતા06
ગૃહપિત14
Assistant Tribal Development Officer (એસિસ્ટન્ટ ટ્રાઇબલ ડિવેલપમેન્ટ ઓફિસર)65
Assistant Social Welfare Officer (મદદનિશ સમાજ કલ્યાણ અધિકારી)07
Assistant/Assistant Depot Manager372
Depot Manager (Godown Manager)26
Junior Assistant08
Total Vacancies (કુલ ખાલી જગ્યાઓ)4304

GSSSB ભરતી 2024 અરજી ફી:

GSSSB ની ભરતી 2024 માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ ઓનલાઈન અરજી ફી Submit કરવી આવશ્યક છે. નીચે કેટેગરી મુજબ અરજી ફી વિગતો તપાસો.

  • બિન અનામત કેટેગરીના પુરુષો માટે પરીક્ષા ફી 500/-Rs. રહેશે.
  • તમામ કેટેગરીની મહિલાઓ માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે 400/-Rs. રહેશે.

GSSSB ભરતી 2024 ચુકવણી મોડ (Payment Mode) :

Payment ModeOnline mode

શૈક્ષણિક લાયકાત :

  • તમામ ઉમેદવારો માટે માન્ય યુનિવર્સિટી માંથી સ્નાતક અનિવાર્ય છે.
  • ઉમેદવારોને ગુજરાતી કે હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે.
  • લોકોને ભરતી ના સામાન્ય નિયમો અને મૂળભૂત સામાન્ય કોમ્પ્યુટર જ્ઞાન હોવું આવશ્યક છે.

વય મર્યાદા :

  • ઉમેદવારો માટે વયમર્યાદા 20 થી 35 વર્ષની જૂથના લોકોને પાત્ર ગણવામાં આવશે.

ભરતી ની પસંદગીની પ્રક્રિયા :

ભરતીની પસંદગીની પ્રક્રિયા નીચે મુજબ જણાવવામાં આવેલ છે. ભરતી ની પસંદગીની પ્રક્રિયા 2 વિભાગમાં વહેંચવામાં આવેલી છે.

  1. ગ્રુપ A
  2. ગ્રુપ B

ઉમેદવારો માટે પ્રારંભિક તબક્કામાં ઓનલાઈન પરીક્ષાનો સમાવેશ થાય છે, અને જેઓ સફળતાપૂર્વક કોમ્પ્યુટર-આધારિત પરીક્ષા પાસ કરે છે તેઓ પછીના તબક્કામાં આગળ વધશે, જેમાં મુખ્ય પરીક્ષા અને દસ્તાવેજની ચકાસણીનો સમાવેશ થાય છે.

GSSSB ક્લાર્ક ભરતી 2024 પગાર ધોરણ:

PostsSalary
Junior Clerk (જુનિયર ક્લાર્ક)Rs. 26,000/-
Senior Clerk (સિનિયર ક્લાર્ક)Rs. 26,000/-
Head Clerk (હેડ ક્લાર્ક)Rs. 40,800/-
Office Assistant (ઓફિસ એસિસ્ટન્ટ)Rs. 26,000/-
Office Superintendent Class 3Rs. 40,800/-
Sub Registrar Grade 1 (સબ રજીસ્ટ્રાર)Rs. 40,800/-
Sub Registrar Grade 2 (સબ રજીસ્ટ્રાર)Rs. 40,800/-
Stamp InspectorRs. 40,800/-
Social Welfare Inspector (સમાજ કલ્યાણ નિરીક્ષક)Rs. 40,800/-
Assistant Social Welfare Officer (મદદનિશ સમાજ કલ્યાણ અધિકારી)Rs. 49,600/-
Collector Office Clerk (કલેક્ટર કચેરી ક્લાર્ક)Rs. 26,000/-
Assistant Social Welfare Officer (મદદનિશ સમાજ કલ્યાણ અધિકારી)Rs. 49,600/-
Assistant/Assistant Depot ManagerRs. 26,000/-
Depot Manager (Godown Manager)Rs. 40,800/-
Junior AssistantRs. 26,000/-

GSSSB ક્લાર્ક ભરતી 2024 Apply Links:

અરજી કરવા માટે વેબસાઇટઅહી ક્લિક કરો
નોટિફિકેશનડાઉનલોડ કરો
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ4 થી 31 જાન્યુઆરી 2024
WhatsApp Group મા જોડવClick Here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *