RPF Recruitment 2024 : બપર ભરતી કુલ 2250 જગ્યાઓ અને અરજી ની પ્રકિયા જાણો.

RPF Recruitment 2024 :

RPF Recruitment 2024 એ 2 જાન્યુઆરી 2024 ના રોજ SI અને કોન્સ્ટેબલ ની જગ્યાઓ માટે ભરતી ભહાર પાડવામાં આવી છે , અને RPF ભરતી માં કુલ 2250 જગ્યા બહાર પાડવામાં આવી છે અને તેની લાયકાત, પસંદગી પ્રકિયા , ફોર્મ ભરવા માટે ની ફી અને તેની અરજી કેવી રીતે કરવી તે માટે ની વિવિધ વિગતો નીચે મુજબ આપેલી છે.

RPF Recruitment 2024 Highlights:

ભરતી નામ  રેલ્વે પ્રોટેક્શન ફોર્સ
પોસ્ટ નું નામ  Constable & SI (Sub-Inspector)
પરીક્ષા મોડ ઓનલાઇન
ભરતી નું સ્થાન  સમગ્ર ભારત
કુલ ખાલી જગ્યા  2250
અરજી કરવાની ની તારીખ જાણકારી આપવામાં આવશે

WhatsApp Group મા જોડવા માટે : Click Here

કુલ ભરતી ની જગ્યાઓં :

Post Name Number of Post
Constable  2000
Sub-Inspector 250
Total No Post 2500

RPF ભરતી 2024 અરજી ફી:

જનરલ 500/- Rs.
OBC 500/- Rs.
EWS 500/- Rs.
SC,ST & PWD 250/- Rs.

શૈક્ષણિક લાયકાત :

  • કોન્સ્ટેબલ : બોર્ડમાંથી માન્યતા પ્રાપ્ત કરેલ 10 મો પાસ અથવા સમકક્ષ.
  • સબ-ઇન્સ્પેક્ટર : કોઈપણ યુનિવર્સિટી માંથી સ્તાન્તક મેળવેલી ડિગ્રી.

Total કુલ જગ્યા :

ટોટલ 2250

વય મર્યાદા :

  • કોન્સ્ટેબલ : ઉમેદવારોની ઉંમર 18 થી 25 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
  • સબ-ઇન્સ્પેક્ટર : ઉમેદવારોની ઉંમર 20 થી 25 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.

ભરતી ની પસંદગીની પ્રક્રિયા :

ભરતીની પસંદગીની પ્રક્રિયા નીચે મુજબ જણાવવામાં આવેલ છે. ભરતી ની પસંદગીની પ્રક્રિયા ત્રણ વિભાગમાં વહેંચવામાં આવેલી છે.

  • તબક્કો-1 : કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ
  • તબક્કો-2 : PET/PST
  • તબક્કો-3 : જરૂરી ડોક્યુમેન્ટ ની ચકાસણી.

Physical Standard Test (PST) :

Category Height (Male) Height (Female) Chest Normal (Male) Chest Expanded (Male)
UR/OBC 165 cm 157 cm 80 cm 85 cm
ST/SC 160 cm 152 cm 76.2 cm 81.2 cm
For Dogras, Gorkhas, Marathas, and Others 163 cm 155 cm 80 cm 85 cm

Physical Efficiency Test (PET) :

Category Distance Time Long Jump High Jump
Sub-Inspector 1.6 km. Running 6 Min. 30 Sec. 12 Ft. 3 Ft. 9 Ins.
Sub-Inspector (Female) 800 km. Running 4 Min. 9 Ft. 3 Ft.
Constable 1.6 km. Running 5 Min. 45 Sec. 14 Ft. 4 Ft.
Constable (Female) 800 km. Running 3 Min. 40 Sec. 9 Ft. 3 Ft.

RPF bharti Apply Online | રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેના સરતાથી કરી શકે તે માટે Steps નીચે મુજબ આપવામાં આવેલ છે.

Step 1 : સૌપ્રથમ ઉમેદવારોને RPF ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.

Step 2 : ત્યારબાદ “Recruitment” લિંક પર ક્લિક કરો.

Step 3 : પછી એક નવું પેજ ખુલશે અને તેમાં ભરતી ફોર્મ પર click કરવાનું રહેશે.

Step 4 : તે પછી તમારે ખુબ ચોકસાઈ પૂર્વક જરૂરી ડોક્યુમેન્ટ ની બધી વિગતો અને વ્યક્તિગત, શૈક્ષણિક વિગતો દાખલ કરવાની રહેશે.

Step 5 : ત્યાર પછી તમે તમારી પાસપોર્ટ સાઈડ નો ફોટો અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ્સને અપલોડ કરવાના રહેશે.

Step 6 : તમારી કેટેગરી મુજબ એપ્લિકેશનની ફી ચૂકવવો અને “Submit” બટન પર ક્લિક કરો.

Step 7 : ત્યારબાદ સૌથી મહત્વપૂર્ણ બાબત સબમિટ કરેલ ફોર્મ ની પ્રિન્ટ લેવાનું ભૂલશો નહીં.

 

અરજી કરવા માટે વેબસાઇટ અહી ક્લિક કરો
નોટિફિકેશન ડાઉનલોડ કરો
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જાણ કરવામાં આવશે
WhatsApp Group મા જોડવ Click Here