PM વિશ્વકર્મા યોજના : આ યોજના શું છે અને કેવી રીતે અરજી કરવી? - બધા ડોક્યુમેન્ટ્સ ને ચકાસો. - Newkhabre

PM વિશ્વકર્મા યોજના : આ યોજના શું છે અને કેવી રીતે અરજી કરવી? – બધા ડોક્યુમેન્ટ્સ ને ચકાસો.

PM Vishwakarma Yojana gujarati, PM Vishwakarma Kaushal Samman Yojana, (PM વિશ્વકર્મા યોજના,પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2023), PM Vishwakarma Shram Samman Yojana in Gujarati,Benefit, Online Apply, Registration, Eligibility, Beneficiary, Benefit, Documents, Official Website, Helpline Number, Latest News ,Training Amount, Loan, Interest Rate

PM Vishwakarma Yojana:

આ વર્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના 17 સપ્ટેમ્બર રવિવાર ના મુજબ તેમના 73 માં જન્મદિવસના પર્વ પર અનેક દેશના લોકો માટે એક મોટી ખુશ ખબર છે. આ વર્ષ 2023 ના રોજ પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરી છે અને અનેક કૌશલ્ય ધરાવતા નાગરિકો માટે 13000 કરોડ રૂપિયાની આ સરકારી યોજના પોતાના વ્યવસાય ને શરૂ કરવા ઘણી મદદરૂપ થઈ શકે છે.

PM વિશ્વકર્મા યોજના

આ કૌશલ્ય તાલીમની સાથે-સાથે અનેક લાભાર્થીઓને બે તબક્કાઓમાં રૂપિયા ત્રણ લાખ સુધીની જોગવાઈ મુજબ વ્યવસ્થા શરૂ કરવા માટે લોકોને આર્થિક રીતે મદદરૂપ થશે અને આ યોજનાનો “લાભ કોને મળશે” અને “કેવી રીતે અરજી કરવી” ,કયા “ડોક્યુમેન્ટ નો ઉપયોગ થશે” તે નીચે મુજબ છે.

PM Vishwakarma Yojana Online Apply 2023:

યોજના નું નામ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2023
યોજના પ્રધાનમંત્રી યોજના 
અરજી શરૂ થવાની તારીખ 17 સપ્ટેમ્બર 2023
કોણ અરજી કરી શકે માત્ર પરંપરાગત યોગ્ય કારીગરો જ અરજી કરી શકે છે.
ઓફિસિયલ વેબસાઈટ https://pmvishwakarma.gov.in

 

PM વિશ્વકર્મા યોજના શું છે?

પીએમ વિશ્વકર્મા યોજના 17 સપ્ટેમ્બરે રજૂ કરવામાં આવી હતી અને આ યોજના દ્વારા અનેક પરંપરાગત કુશળતા ધરાવતા લોકો જેમ કે મિસ્ત્રી ,સોની, લુહાર, વાળંદ અનેક કારીગર વર્ગોને આ યોજના હેઠળ ઘણા બધા લાભ મળશે.

આ યોજના હેઠળ અલગ અલગ 18 પરંપરાગત કૌશલ્ય ધરાવતા કારીગરો ને લાભ પ્રાપ્ત થશે અને જે સમગ્ર ભારતના શહેરી અને ગ્રામીણ વિસ્તાર ના કૌશલ્ય ધરાવતા કારીગરોને ખૂબ મદદરૂપ થશે

3 લાખ રૂપિયાની લોન બે તબક્કામાં :

પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ અનેક લોકો ને ફાયદો થશે કારણકે કૌશલ્ય ઘણા બધા વ્યક્તિઓને પોતાના વ્યવસાય શરૂ કરવા માટે ઘણી બધી નાણાકીય અને આર્થિક રીતે મુશ્કેલીમાં સામનો કરી રહ્યા છે તે માટે આ યોજનાનો ઉપયોગ કરીને ઘણો બધો ફાયદો થશે.

જેમાં 3 લાખ રૂપિયાની લોન ને બે તબક્કામાં વહેંચવામાં આવી છે પહેલા તબક્કાની અંદર વ્યવસાયના આરંભ કરવા માટે રૂપિયા 1 લાખની લોન આપવામાં આવશે અને બીજા તબક્કામાં કૌશલ્ય ધરાવતા નાગરિકોને 2 લાખ રૂપિયાની લોન લઈ શકે છે આ લોન રાહત દરે ૫% (ટકા) ના મુજબ લોન આપવામાં આવશે.

PM વિશ્વકર્મા યોજના ના મુખ્ય લાભ:

પીએમ વિશ્વકર્મા યોજના ના અંતર્ગત મહત્વપૂર્ણ મુખ્ય લાભ નીચે મુજબ દર્શાવવામાં આવ્યા છે.

  • આ યોજના હેઠળ અલગ અલગ 18 પરંપરાગત કૌશલ્ય ધરાવતા કારીગરો ને લાભ પ્રાપ્ત થશે.
  • આ યોજના ના મદદ થી અનેક લોકોના આર્થિક અને નાણાકીય રીતે મહત્વપૂર્ણ સુધારો લાવવામાં આવ્યો છે.
  • આ યોજના ના હેઠળ લોકોને સ્કીલ ટ્રેનીંગ માટે સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.
  • આ યોજના હેઠળ માત્ર પરંપરાગત કૌશલ્ય ધરાવતા લોકોને આ યોજનાનો ઉપયોગ કરી શકશે.
  • લોકોમાં રોજગારીની સુવર્ણ તક થશે.

ઉપર જણાવ્યા મુજબ, અનેક પરંપરાગત લોકો આ યોજના ના મદદ થી મુખ્ય લાભ થશે તેથી વિગતવાર જણાવવામાં આવ્યું છે.

આ યોજના માં કોણ લાભ લઈ શકે?

આ યોજના હેઠળ અલગ અલગ 18 પરંપરાગત કૌશલ્ય ધરાવતા કારીગરો ને લાભ પ્રાપ્ત થશે. જેમકે સુથાર,આર્મર મેકર, લુહાર, હથોડી અને ટૂલ કીટ મેકર, તાળા બનાવનાર, સોની, કુંભાર, મૂર્તિકાર , ફૂટવેર કારીગરો, કડિયા, વણકર , પગ લૂછણીયા બનાવનાર,રમકડાં બનાવનાર, વાળંદ અનેક યોગ્ય લોગો ને લાભ મળશે.

આ યોજના માં વ્યાજ દર કેટલો હશે?

આ યોજના હેઠળ પ્રાપ્ય લોકોને 5% (ટકા) ના વ્યાજ દર હેઠ છૂટ આપવામાં આવશે.

ટ્રેનિંગ માં મળતી રકમ:

આ યોજના હેઠળ પ્રાપ્ય લોકોને ટ્રેનર્સ દ્વારા તાલીમ પણ આપવામાં આવશે અને તેની સાથે દરરોજ 500 રૂપિયાનું સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે અને અનેક જરૂરી ટુલકીટ ખરીદવા માટે રૂપિયા 15000 ની સહાય રૂપે આપવામાં આવશે.

વિશ્વકર્મા યોજના હેઠળ પાત્રતા:

પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લોકો અરજી કરવા માંગે છે તે મુજબ યોગ્ય માપદંડ નીચે મુજબ છે તેથી લોકોને નીચે મુજબ નોંધ લેવી.

  • આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ભારતના નાગરિક આવશ્યક છે.
  • અરજદારની આયુ (Age) 18 વર્ષથી વધારે અને 50 વર્ષથી ઓછી હોવી જોઈએ.
  • અરજદાર ને માન્ય સંસ્થામાંથી સંબંધિત વેપારમાં પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.
  • આ લાભાર્થી વિશ્વકર્મા યોજના હેઠળ નક્કી કરાયેલા 18 ટ્રેડમાંથી કોઈ એક સાથે આવશ્યક સંબંધિત હોવો જોઈએ.

તેથી ઉપર મુજબ યોગ્ય માપદંડો અને અનુસાર આ યોજના કારીગરોને પ્રાપ્ય હેઠળ છે.

PM વિશ્વકર્મા યોજના હેઠળ જરૂરી દસ્તાવેજો:

  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • આવક પ્રમાણપત્ર
  • જાતિ પ્રમાણપત્ર
  • ઓળખપત્ર
  • સરનામાનો પુરાવો
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • બેંક પાસબુક
  • માન્ય મોબાઇલ નંબર

PM વિશ્વકર્મા યોજના હેઠળ અરજી કેવી રીતે કરવી?

પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લાભ લેવા માટે અરજદારોને સૌથી પહેલા સરકાર માન્ય વેબસાઈટ પર મુલાકાત લેવી પડશે જે નીચે મુજબ છે.

https://pmvishwakarma.gov.in/Home/HowToRegister

  • સૌપ્રથમ વિશ્વકર્મા યોજના નું હોમ પેજ દેખાશે લોગીન થયા પછી.
  • ત્યાર પછી જેમાં તમને CSC – Artisans નો વિકલ્પ મળશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
  • આ વિકલ્પ પર ક્લિક કર્યા પછી ત્યારબાદ એક નવું પેજ ખુલશે જે નીચે મુજબ તમે ચિત્ર મદદથી જોઈ શકો છો.
  • ત્યારબાદ યોગ્ય માહિતી ને દાખલ કરવાની રહેશે.
  • આ પછી તમારે એક  આધાર યોગ્ય ઓથેન્ટિકેશન કરવું પડશે અને પ્રોસીડ ઓપ્શન પર Click કરવું પડશે.
  • Click કર્યા બાદ પછી તેમાં રજીસ્ટ્રેશન ફોર્મ આવશે.
  • અહીં તમારે યોગ્ય સાવધાનીથી માહિતીને દાખલ કરવાની થશે.
  • હવે તમારે બધા જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને Upload કરવા પડશે અને Submit બટન પર Click કરવાનું રહેશે.
  • ત્યારબાદ Click કર્યા પછી, તમારી પાસે એક નવું પેજ ખુલશે.
  • અહીં તમારે એક તમારો એપ્લિકેશન નંબર ને નોંધ જોવો પડશે અને તે નંબરને સુરક્ષિત રીતે રાખવો પડશે.

ઉપરોક્ત તમામ પગલાંને અનુસરીને, તમે આ યોજના માટે સરળતાથી અરજી કરી શકો છો અને તેના લાભો મેળવી શકો છો.

યોજના તરગત સ્ટેટ્સ કેવી રીતે ચેક કરવું?

આ યોજના હેઠળ તમે અરજદાર સંપૂર્ણ નોંધણી કર્યા બાદ, તેને સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
આ વેબસાઈટમાં લોગીન કર્યા બાદ તમને એક સ્ટેટસ વિકલ્પ જોવા મળશે ત્યારે તમે તે ઓપ્શન પર ક્લિક કરો
ત્યાર પછી તમને રજીસ્ટેશન નંબર દાખલ કરવાનો રહેશે આ પછી તમને જરૂરી માહિતી પૂછવામાં આવશે તેની સંપૂર્ણ ખાતરી કરવી અને યોગ્ય રીતે ચકાસવી.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો:

Q- PM વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનાની યોગ્ય વેબસાઇટ નામ શું છે?

A- https://pmvishwakarma.gov.in/

Q- PM વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના ની અરજી તારીખ શું છે?

A- 17 સપ્ટેમ્બર 2023

Leave a Comment