માત્ર રૂપિયા 649 ચૂકવીને Jio સ્માર્ટફોન 3 ખરીદો, આખા વર્ષ માટે ફ્રી ડેટા અને કૉલ્સનો આનંદ લો. - Newkhabre

માત્ર રૂપિયા 649 ચૂકવીને Jio સ્માર્ટફોન 3 ખરીદો, આખા વર્ષ માટે ફ્રી ડેટા અને કૉલ્સનો આનંદ લો.

Jio સ્માર્ટફોન :

હેલ્લો મિત્રો , તમે પણ એવા લોકોમાંથી એક છો કે જેઓ ને ફ્રી ડેટા અને અનલિમિટેડ કોલ પર સૌથી સસ્તું પેકેજ શોધી રહ્યા છે? જો હા, તો આ સમાચાર તમારા માટે છે. હા, કારણ કે રિલાયન્સ કંપની માત્ર એક નહીં પરંતુ ત્રણ સ્માર્ટફોન મોડલ લોન્ચ કર્યા છે. તમને 1 વર્ષ સુધી ફ્રી ડેટા અને સુવિધાઓ આપવામાં આવશે. ચાલો તમને તેની વિશેષતાઓ અને જાણકારી વિશે જણાવીએ .

 Jio સ્માર્ટફોન

 

Jio Phone 3 વિશેષતા :

Jio Phone 3 મોબાઈલ ની વિશેષતા જાણકારી મેળવ્યા પહેલા આપણે તમારી જાણકારી માટે આ ફોનમાં તમે ઘણા બધા ફીચર્સ જોવા મળવાના છે અને આ ફોનમાં તમને 2.4 inch ની QVGA ડિસ્પ્લે આપવામાં આવશે પરંતુ એટલું જ નહીં તેની સાથે તમને આ ફોનમાં  512GB રેમ અને 4 GB ઇન્ટરનેશનલ સ્ટોરેજ પણ જોવા મળશે.

જેથી આપણને કોઈપણ વિડિયોઝ અને ઈમેજ નો સંગ્રહ કરવા માટે મદદરૂપ થશે. આ ફોનના કેમેરા ફીચર્સ વિશે જાણીએ તો 5 MP રીયલ કેમેરા અને 2 MP ફ્રન્ટ કેમેરા જોવા મળશે અને બેટરી ની વાત કરીએ તો તેમાં 2500mAh બેટરી સાથે આપવામાં આવશે. 

આ સ્માર્ટફોન માં તમને તેની સાથે બેકઅપ પણ આપવામાં આવશે અને એટલું જ નહીં તેમાં 1.3GHz ક્વાડકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે અને આ ફોન એન્ડ્રોઇડ ગો એડિશન પર ચાલે છે.

Jio Phone 3 માં ઑફર્સ :

સૌપ્રથમવાર ઓફર વિશે જાણતા પહેલા, તમને આ સ્માર્ટફોનમાં સરળતાથી બ્લેક અને બ્લુ કલર બે કલર જોવા મળશે. આ ફોન ની સૌથી સારી વાત એ છે કે તમને આ સ્માર્તફોન મા માત્ર 649 રૂપિયા મા સરળતાથી મેળવી શકો છો.

આ કંપની પર તમને 2 વર્ષની વોરંટી પણ આપવામાં આવશે. આ ફોન પર તમને 2G, 3G અથવા 4G નેટવર્ક જબરદસ્ત અને ફુલ સ્પીડ સાથે આ નેટવર્ક ઉપયોગ થશે. આ ફોનની કિંમત 4500 રૂપિયા છે અને હવે ઓફર પણ આવી છે જેથી આ ફોન એટલો મોંઘો નથી પરંતુ કંપની તેના પર ઓફર્સ ચલાવી રહી છે.

મિત્રો પછી તમને આ સ્માર્ટફોન માત્ર 649 રૂપિયામાં મળશે અને આ ફોન ની અંદર તમને વાઈફાઈ, જીપીએસ, બ્લૂટૂથ , ઓનલાઇન લોકેશન ટ્રેકિંગ સુવિધાઓ આપવામાં આવશે.

 

Leave a Comment