Ayodhya Mahotsav : રામ મંદિર ની પ્રાણપ્રતિષ્ઠા પર હાર્દિક શુભેચ્છા લખો તમારા નામ સાથે. -

Ayodhya Mahotsav : રામ મંદિર ની પ્રાણપ્રતિષ્ઠા પર હાર્દિક શુભેચ્છા લખો તમારા નામ સાથે.

Ayodhya Mahotsav:

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પર લોકો ખૂબ આનંદિત છે અને પ્રાણ પ્રતિષ્ઠા ની તારીખ 22 જાન્યુઆરી 2024 ના રોજ છે જે  ભારત વર્ષ માટે સમગ્ર લોકો માટે એક ઐતિહાસિક મહોત્સવ છે.

સમગ્ર ભારત અને લોકો વચ્ચે ખુશી નો આનંદ છવાયેલો છે અને લોકોના ઘરે આનંદની મહિમા પ્રગટાવવામાં આવી છે તેથી સમગ્ર ભારતમાં દિવાળી જેવો માહોલ લાગે છે. 

Ayodhya Mahotsav : હાર્દિક શુભેચ્છા લખો:

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા શ્રી ભગવાન રામ પહેલી ઝલક સામે આવી છે અને ખુબજ રામદર્શન માટે લોકો ધન્યતા અનુભવી રહ્યા છે તેથી સમગ્ર ભારતમાં લોકો મેસેજ વડે હાર્દિક શુભેચ્છા માટે તમારા નામ સાથે જય શ્રી રામ લખો અને ઘણા લોકો સુધી આ મેસેજને શેર કરો અને આનંદનો મહિમા પહોંચાડો.

તેથી લોકો વચ્ચે જય શ્રી રામ સ્થાપના દિવસ પર્વ પર નિમંત્રણ મોકલવા માટે નીચે મુજબ ટેબલ આપેલ છે.

નામ લખવા માટે  Click Here
WhatsApp Group મા જોડાવ Click Here