Airforce Agniveer Recruitment 2024 : કુલ જગ્યાઓ ૩૫૦૦, હમણાજ અરજી કરો.

Airforce Agniveer Recruitment 2024 :

ભારતીય વાયુસેના (Indian Air Force) એ 3500 ખાલી જગ્યાઓ માટે અગ્નિવીર વાયુ ઇન્ટેક વાયુ 1/2025 ના રોજ એ Airforce Agniveer Recruitment 2024 બહાર પાડી છે. આ ભરતી મા ફોર્મ ભરવા માટે 17 જાન્યુઆરી 2024 થી 6 ફેબ્રુઆરી 2024 સુધી અરજી કરી શકે છે. એર ફોર્સ અગ્નિવીર ભરતી માટે તમે વિવિધ વિગતો જેમકે શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અરજી અને અરજી કરવા માટે કેવી રીતે ફોર્મ ભરવા માટે નીચે મુજબ માહિતી આપેલ છે.

Airforce Agniveer Recruitment 2024 Overview :

ઇન્ડિયન એરફોર્સ અગ્નિવીર ભરતી 2024 મા 01/2025 તારીખે ભરતી ભહાર પાડવામાં આવેલ છે અને આ ભરતી માટે કુલ 3500 જગ્યાઓ બહાર પાડવા આવેલી છે. તેથી ઉમેદવારો એ એરફોર્સ અગ્નિવીર ભરતી માટે ઓનલાઈન ભરતી માટે ફોર્મ ભરી શકેછે. તે ઇન્ડિયન એરફોર્સ અગ્નિવીર ભરતી 2024 સંપૂર્ણ માહિતી માટે નીચે મુજબ ટેબલ આપેલ છે.

Recruitment Organization Indian Airforce (Airforce)
ભરતી નામ ઇન્ડિયન એરફોર્સ અગ્નિવીર ભરતી
કુલ ખાલી જગ્યા 3,500 Posts (Tentative)
જોબ સ્થાન India
અરજી કરવાની ની તારીખ 17 જાન્યુઆરી થી 6 ફેબ્રુઆરી 2024
પરીક્ષા મોડ ઓનલાઇન
કેટેગરી Airforce Recruitment 2024
WhatsApp Group મા જોડાવ Click Here 

કુલ જગ્યાઓ:

ઇન્ડિયન એરફોર્સ અગ્નિવીર ભરતી 2024 મા કુલ જગ્યાઓ 3500 છે .

WhatsApp Group જોડવા માટે લીંક પર click કરો : CLICK HERE

શૈક્ષણિક લાયકાત :

IAF એટલે અગ્નિવીર વાયુ ભરતી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો IAF પરીક્ષામાં બેસવા માટે નીચેની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા આવશ્યક છે.

વિજ્ઞાન વિષયો માટે પાત્રતા માપદંડ નિમ્નાંકન માટે
10+2 મધ્યવર્તી ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજી સાથે ઓછામાં ઓછા 50% ગુણ અને અંગ્રેજીમાં 50% ગુણ
3-વર્ષનો એન્જિનિયરિંગ ડિપ્લોમા (મિકેનિકલ/ઈલેક્ટ્રિકલ/ઈલેક્ટ્રોનિક્સ/ઓટોમોબાઈલ/કોમ્પ્યુટર સાયન્સ/ઈન્સ્ટ્રુમેન્ટેશન ટેક્નોલોજી/ઈન્ફોર્મેશન ટેક્નોલોજી) ડિપ્લોમા કોર્સમાં ઓછામાં ઓછા 50% ગુણ અને અંગ્રેજીમાં 50% ગુણ
નોન-વોકેશનલ વિષય ભૌતિકશાસ્ત્ર અને ગણિત સાથેનો 2-વર્ષનો વ્યવસાય અભ્યાસક્રમ કોઈપણ માન્ય બોર્ડમાંથી 50% માર્ક્સ એગ્રીગેટ અને અંગ્રેજીમાં 50% માર્ક્સ

 

વિજ્ઞાન વિષયો સિવાયના અન્ય માટે પાત્રતા માપદંડ અરજી માટેના માન્યતા માપદંડ
10+2 Intermediate કમાણી 50% માર્ક્સ એગ્રિગેટ અને ઇંગલિશમાં 50% માર્ક્સ.
2-Year Vocation Course કમાણી 50% એગ્રિગેટ અને ઇંગલિશમાં 50% માર્ક્સ.

વય મર્યાદા :

અરજી કરવા માટે ઉમેદવારોને વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષથી અને મહત્તમ 21 વર્ષ સુધીની હોવી જોઈએ.

ભરતી માટે ઉમેદવારનો જન્મ 02/01/2004 થી 02/07/2007 ની વચ્ચે હોવો જોઈએ.

અરજી ફી :

  • સામાન્ય / OBC / EWS – રૂ. 550/-
  • SC/ST – રૂ. 550/-
  • ઉમેદવારો તેમની પરીક્ષા ફી ડેબિટ કાર્ડ / ક્રેડિટ કાર્ડ / નેટ બેન્કિંગ દ્વારા ચૂકવી શકે છે.

કેવી રીતે અરજી કરવી? :

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. જે નીચે આપેલ ટેબલ પર થી ફોર્મ ભરી શકે છે.

અરજી કરવા માટે વેબસાઇટ અહી ક્લિક કરો
હોમેપેજ અહી ક્લિક કરો
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી 2024
WhatsApp Group મા જોડાવ Click Here